આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media)પર એક હસીનાની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. અલ્ટ બાલાજીની બેકાબૂ 2(Beqaboo 2) માં જોવા મળેલી આ અભિનેત્રી વિશે લોકો જાણવા માંગે છે.
2/7
ટૂંક સમયમાં બેકાબૂ 2 ની ત્રીજી સીઝન OTT પર આવવાની છે. બે સિઝનની સફળતા બાદ અભિનેત્રી પ્રિયા બેનર્જી(Priya Banerjee)ની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે.
3/7
બેકાબૂમાં જોવા મળેલી પ્રિયા બેનર્જી વિશે દર્શકો સર્ચ કરી રહ્યા છે. આ સિરીઝમાં એક્ટ્રેસના બોલ્ડ સીન્સે ઘણી ચર્ચાઓ જગાવી છે.
4/7
શું તમે જાણો છો કે અલ્ટ બાલાજીથી ખ્યાતિ મેળવનાર અભિનેત્રી ઐશ્વર્યા રાયે ઈરફાન ખાન, શબાના આઝમી જેવા દિગ્ગજ સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે.
5/7
પ્રિયા ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ જઝબામાં જોવા મળી હતી. ટૂંક સમયમાં જ બેકાબૂ ફેમ પ્રિયા બોલિવૂડ ફિલ્મ 3 દેવમાં જોવા મળશે.
6/7
પશ્ચિમ બંગાળની રહેવાસી પ્રિયાએ કેનેડામાંથી અભ્યાસ પૂરો કર્યો છે. પ્રિયાના પિતા પ્રખ્યાત બિઝનેસમેનમાંથી એક છે.
7/7
OTT પ્લેટફોર્મ પર અભિનયની શરૂઆત કર્યા પછી, પ્રિયા બેનર્જી ધીમે ધીમે બોલિવૂડ તરફ વળી રહી છે. પ્રિયાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ અને તમિલ સિનેમાથી કરી હતી. પ્રિયાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કિસ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.