શોધખોળ કરો
Monalisa Diwali Look: નૌલખો હાર પહેરી અપ્સરા લાગી મોનાલિસા
Monalisa PHOTO: મોનાલિસાએ પોતાના પતિથી દૂર દિવાળીનો તહેવાર ઉજવ્યો છે. આ સમયે અભિનેત્રીના દિવાળી લુકની તસવીરો સામે આવી છે.
મોનાલીસાનો દિવાળી લુક
1/8

Monalisa PHOTO: મોનાલિસાએ પોતાના પતિથી દૂર દિવાળીનો તહેવાર ઉજવ્યો છે. આ સમયે અભિનેત્રીના દિવાળી લુકની તસવીરો સામે આવી છે.
2/8

ભોજપુરી સિનેમાની સુંદર અભિનેત્રીઓમાંની એક મોનાલિસાએ આ વર્ષે દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે.
Published at : 25 Oct 2022 05:00 PM (IST)
આગળ જુઓ