શોધખોળ કરો
દરિયામાં બિકીની પહેરી ઉતરી નમ્રતા, તસવીરો મચાવ્યો હંગામો
નમ્રતા મલ્લા
1/5

Namrata Malla: ભોજપુરી સિનેમાની સુંદર અને બોલ્ડ એક્ટ્રેસ નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી છે.
2/5

એક્ટ્રેસ ફેન્સ માટે દરરોજ પોતાની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે. જેને જોઈને દરેક લોકો તેના દિવાના બની ગયા છે.
Published at : 19 Jul 2022 03:19 PM (IST)
આગળ જુઓ





















