શોધખોળ કરો

ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીનો ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

1/6
મુંબઇઃ ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી હાલમાં પોતાની તસવીરોને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસ તેના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.

2/6
ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો વાયરલ  થઈ રહી છે. રાણી ચેટર્જીએ અલગ અલગ અંદાજમાં ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. અભિનેત્રીનો આ બોલ્ડ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે.

3/6
રાનીની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેના ગ્લેમરસ લુકને જોઈને ચાહકો ઉડીને આંખે વળગે છે

4/6
રાનીની આ તસવીરો જોઈને તમે પણ તેના કિલર લુક્સના વખાણ કર્યા વગર નહીં રહી શકો.

5/6
ઈન્સ્ટા પર વર્કઆઉટ કરતી વખતે રાણી પોતાની તસવીરો શેર કરતી રહે છે. ભોજપુરી એક્ટ્રેસ રાણી ચેટર્જી સોશિયલ મીડિયા સ્ટાર છે.

6/6
તમામ તસવીરો રાની ચેટર્જીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat  Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Embed widget