શોધખોળ કરો
Rani Chatterjee Photo: દેશ ભક્તિના રંગે રંગાઈ રાની ચેટર્જી, તિરંગા સાથે શેર કરી તસવીર
Rani Chatterjee Photo: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સબિહા શેખના નામથી જાણીતી અભિનેત્રી રાની ચેટર્જી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ગંગા અને ગીતા'નું શૂટિંગ કરી રહી છે.

રાની ચેટર્જી
1/6

Rani Chatterjee Photo: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સબિહા શેખના નામથી જાણીતી અભિનેત્રી રાની ચેટર્જી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ગંગા અને ગીતા'નું શૂટિંગ કરી રહી છે.
2/6

ફિલ્મના શૂટની વચ્ચે તેમણે લીલાછમ મેદાનમાં ત્રિરંગો લહેરાવીને ફિલ્મી સ્ટાઈલમાં સ્વતંત્રતાના 75મા અમૃત પર્વની ઉજવણી કરી હતી.
3/6

રાની ઉર્ફે સબિહાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક રીલ વિડીયો શેર કર્યો છે જેમાં તે લીલીછમ મેદાનમાં કુલ અંદાજમાં જોઈ શકાય છે.
4/6

અભિનેત્રી વાદળી આકાશની નીચે દેશભક્તિના રંગોમાં ખુશીથી ઝૂલતી જોવા મળી.
5/6

રાની ત્રિરંગો લહેરાવીને સ્વતંત્રતાના 75માં અમૃત ઉત્સવની ઉજવણી કરી રહી છે.
6/6

રાની સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તેના લેટેસ્ટ ફોટો અને તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. (All Photos-Instagram)
Published at : 14 Aug 2022 05:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
