શોધખોળ કરો
બ્લેક ગાઉનમાં અભિનેત્રી સંભાવના શેઠનો જોવા મળ્યો હોટ અવતાર
સંભાવના સેઠ
1/6
![ભોજપુરી અભિનેત્રી સંભાવના સેઠ આ દિવસોમાં ફિલ્મોથી દૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ભોજપુરી અભિનેત્રી સંભાવના સેઠ આ દિવસોમાં ફિલ્મોથી દૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
2/6
![અભિનેત્રી હંમેશા તેની પોસ્ટ અને વ્લોગ દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
અભિનેત્રી હંમેશા તેની પોસ્ટ અને વ્લોગ દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે.
3/6
![તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાનો નવો લુક શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
તાજેતરમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાનો નવો લુક શેર કર્યો છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
4/6
![પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે અભિનેત્રીએ તેના વાળને બાંધેલા રાખ્યા અને ડાયમંડની વીંટી પણ કેરી કરી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે અભિનેત્રીએ તેના વાળને બાંધેલા રાખ્યા અને ડાયમંડની વીંટી પણ કેરી કરી છે.
5/6
![આ તસવીરો સંભાવનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે ડિઝાઈનર ગાઉનમાં જોવા મળી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ તસવીરો સંભાવનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે ડિઝાઈનર ગાઉનમાં જોવા મળી રહી છે.
6/6
![આ બ્લેક ગાઉનમાં સંભાવના ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ફેન્સ પણ તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
આ બ્લેક ગાઉનમાં સંભાવના ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ફેન્સ પણ તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.
Published at : 28 May 2022 02:58 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)