શોધખોળ કરો
Neha Malik Photoshoot: નેહા મલિકે આ લેટેસ્ટ તસવીરો પરથી તમારી નજર નહીં હટે
Neha Malik Photoshoot: ભોજપુરી સિનેમાની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર ફેન્સ માટે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

નેહા મલિક
1/8

Neha Malik Photoshoot: ભોજપુરી સિનેમાની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક નેહા મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર ફેન્સ માટે પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
2/8

ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક તેની બોલ્ડ ઈમેજ માટે જાણીતી છે.
3/8

નેહા મલિકે તેનું નવું ફોટોશૂટ બ્લૂ કલરના ઑફ શોલ્ડર ડ્રેસમાં કરાવ્યું છે
4/8

ઓફ શોલ્ડર ડ્રેસમાં તેની લેટેસ્ટ તસવીરો જોઈને તમારા હોંશ ઉડી જશો
5/8

આ ફોટોશૂટમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
6/8

નેહા ખુલ્લા વાળમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે.
7/8

નેહા અવારનવાર પોતાના શાનદાર લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવે છે.
8/8

લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રી તેની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી. (All Photos-Instagram)
Published at : 09 Oct 2022 09:51 PM (IST)
આગળ જુઓ
Advertisement