શોધખોળ કરો
Ashram-3: જાણો મધ્ય પ્રદેશમાં ક્યાં છે 'બાબા નિરાલા'નો ભવ્ય આશ્રમ, મેકર્સે શૂટિંગ માટે આપી મોટી રકમ
આશ્રમ-3
1/5

આશ્રમ વેબ સિરીઝનું મોટાભાગનું શૂટિંગ ભોપાલ અને તેની આસપાસ કરવામાં આવ્યું છે. વેબ સિરીઝમાં બતાવવામાં આવેલ બાબા નિરાલાનો આશ્રમ ભોપાલમાં આવેલો નૂર અસ સબા પેલેસ છે.
2/5

18 એકરમાં ફેલાયેલા આ ભવ્ય મહેલને ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાને તેમની પુત્રી આબિદા માટે તૈયાર કરાવ્યો હતો. આ મહેલનું નિર્માણ વર્ષ 1920માં કરવામાં આવ્યું હતું.
Published at : 08 Jun 2022 05:34 PM (IST)
આગળ જુઓ





















