શોધખોળ કરો
Nitibha kaul: બ્લેક બોડીકોન લૂકમાં નિતિભા કૌલે આપ્યા બોલ્ડ પોઝ, જુઓ વાયરલ તસવીરો
Nitibha kaul: બ્લેક બોડીકોન લૂકમાં નિતિભા કૌલે આપ્યા બોલ્ડ પોઝ, જુઓ વાયરલ તસવીરો
નિતિભા કૌલ
1/6

બોલીવૂડ એક્ટ્રેસ અને મોડલ નિતિભા કૌલે બોડીકોન ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. બ્લેક લૂકમાં અભિનેત્રીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. અભિનેત્રીનો ગ્લેમરસ લૂક ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. નિતિભાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.
2/6

એક્ટ્રેસની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. નિતિભા બિગ બોસ 10માં આવ્યા બાદ ફેમસ થઈ હતી. નિતિભા કૌલ તેના બોલ્ડ ફોટોશૂટને લઈ લાઈમલાઈટમાં રહે છે. નિતિભા પહેલાં કરતાં વધુ ગ્લેમરસ અને બોલ્ડ જોવા મળી રહી છે. નિતિભા નાના પડદા પર પોતાની અદાઓથી લોકોને દિવના બનાવી ચુકી છે.
Published at : 04 Oct 2024 03:51 PM (IST)
આગળ જુઓ





















