શોધખોળ કરો
10 એકરમાં ફેલાયેલો છે Saif Ali Khanનો પટૌડી પેલેસ, 800 કરોડથી વધુ છે કિંમત, જુઓ આલિશાન મહેલની અંદરની તસવીરો......
Pataudi_Palace_
1/9

મુંબઇઃ બૉલીવુડ એક્ટર અને છોટે નવાબ સૈફ અલી ખાન આજે એટલે કે 16મી ઓગસ્ટે 51 વર્ષનો થઇ ચૂક્યો છે. સૈફ પોતાનો બર્થડે માલદીવમાં પોતાની પત્ની કરિના કપૂર અને બન્ને દીકરા તૈમૂર અલી ખાન અને જહાંગીર અલી ખાનની સાથે એન્જૉય કરી રહ્યો છે. સૈફે પોતાના વર્ષોની કેરિયરમાં કેટલીય શાનદાર ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. સૈફ પટૌડી પરિવાર સાથે તાલ્લુક રાખે છે અને આ કારણ છે કે તે ફેન્સના દિલોની સાથે સાથે કરોડોની સંપતિ પર પણ રાજ કરે છે. આજે તેમના બર્થડે પર અમે તમને સૈફ અલી ખાનના પટૌડી વાળા આલીશાન બંગલાની તસવીરો બતાવવા જઇ રહ્યાં છીએ.
2/9

સૈફ અલી ખાન પોતાની પત્ની કરિના કપૂર ખાનની સાથે હંમેશા હરિયાણામાં બનેલા પટૌડી પેલેસમાં જાય છે.
Published at : 16 Aug 2021 12:38 PM (IST)
આગળ જુઓ




















