શોધખોળ કરો
Stars OTT Career: વેબ સિરીઝમાં કામ કર્યા બાદ આ સિતારાઓના કરિયરે ભરી નવી ઉડાન...
ફાઈલ ફોટો
1/7

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિષેક બચ્ચન પોતાના પિતાની બરાબરી કરી શક્યો નથી. તેની ફિલ્મોમાં ક્યારેય તેનું મોટું નામ થયું હોય તેવુ જોવા નથી મળ્યું, પરંતુ વેબ સિરીઝ 'બ્રેથ: ઇનટુ ધ શેડોઝ' દ્વારા OTTની દુનિયામાં પ્રવેશતાની સાથે જ અભિષેકનું નામ છવાઈ ગયું હતું.
2/7

પંકજ ત્રિપાઠીને આજે કોઈ ઓળખની જરુર નથી. તેમણે મોટા પડદાની સાથે-સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઘણું નામ કમાવ્યું છે. તેમણે વર્ષ 2004માં જ ફિલ્મોમાં ડેબ્યુ કરી લીધું હતું. પરંતુ વેબ સિરીઝ મિર્ઝાપુર પછી તેમની કારકિર્દીએ નવી ઉડાન ભરી.
Published at : 06 Jul 2022 06:17 PM (IST)
આગળ જુઓ





















