શોધખોળ કરો
સફેદ ક્રોપ ટોપ અને બ્લેક કલરની શોર્ટ્સમાં જોવા મળી બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે
અનન્યા પાંડે
1/6

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેએ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. અનન્યાની ગણતરી હવે બી-ટાઉનની જાણીતી અભિનેત્રીઓમાં થાય છે. અનન્યા તેના ગ્લેમરસ લુકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
2/6

અનન્યા ભલે સ્ટાર કિડ્સ હોય હોય પરંતુ તેમણે પોતાના ઓળખ જાતે મહેનતથી બનાવી છે
Published at : 13 May 2022 07:35 PM (IST)
આગળ જુઓ




















