શોધખોળ કરો

Bhagyashree PHOTO: સાડીમાં ગોર્જિયસ લાગે છે સલમાન ખાનની આ હિરોઈન

Bhagyashree PHOTO: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સાથે ફિલ્મ ‘મેને પ્યાર કિયા’થી જાણીતી થયેલ એક્ટ્રેસ ભાગ્યશ્રીને કોણ ભૂલી શકે છે. તે તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

ભાગ્યશ્રી

1/8

2/8
લગ્ન અને બાળકોની દેખરેખમાં વ્યસ્ત હોવાને કારણે ભલે ભાગ્યશ્રીએ ફિલ્મોથી અંતર રાખ્યું હોય, પરંતુ તે ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલી રહે છે.

3/8
ભાગ્યશ્રીએ પોતાની અભિનય કરિયરની શરૂઆત અમોલ પાલેકરની સીરિયલ કચ્ચી ધૂપથી કરી હતી. જો કે બોલીવુડમાં તેણે મૈને પ્યાર કીયાથી ડગ માંડ્યા હતા.

4/8
શાનદાર અભિનેત્રી ભાગ્યશ્રી તાજેતરમાં કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મમાં જોવા મળી હતી.

5/8
ભાગ્યશ્રી મહારાષ્ટ્રના સાંગલીના પરવર્ધન રાજઘરાનાથી સંબંધ રાખે છે.

6/8
ભાગ્યશ્રીએ 1990માં હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા હતા, બન્નેને અભિમન્યુ અને અવંતિકા નામના બે બાળકો છે.

7/8
ફિલ્મ 'મૈને પ્યાર કિયા' માટે ભાગ્યશ્રીને 'લક્સ ન્યૂ ફેસ ઓફ ધ ઇયર' અને 'બેસ્ટ ફિમેલ ડેબ્યૂ'ના બે ફિલ્મફેર એવોર્ડ પણ મળી ચૂક્યા છે.

8/8
એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું કે, તે હંમેશા માટે યુવાન બની રહેવાનું રાજ 'મનની શાંતિ' અને આનંદ છે. તે નિયમિત યોગા અને એક્સરસાઇઝ પણ કરે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news:  જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ

સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

Embed widget