શોધખોળ કરો
Bhumi Pednekar Pics: ભૂમિ પેડનેકરે ગ્લેમરસ ફોટોશૂટ કર્યું શેર, કેપ્શન વાંચી તમે હસવાનું નહીં રોકી શકે
Bhumi Pednekar Pics: ભૂમિ પેડનેકરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
![Bhumi Pednekar Pics: ભૂમિ પેડનેકરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/e55842dde70ffef9655c032372d0c1781677153538059397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂમિ પેડનેકર
1/8
![Bhumi Pednekar Pics: ભૂમિ પેડનેકરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/4c3b6609be27ad47ce981787132f8ee326b67.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Bhumi Pednekar Pics: ભૂમિ પેડનેકરે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
2/8
![આ તસવીરોમાં એક્ટ્રેસનો બોસી લેડી લુક જોવા મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/263164a294ad43e24ab7a5babd08ac65cb9c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં એક્ટ્રેસનો બોસી લેડી લુક જોવા મળી રહ્યો છે.
3/8
![આ તસવીરોમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/8f7dd9b651f19d7a4c98f178e209e8954dbcb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
4/8
![આ ફોટોશૂટમાં ભૂમિએ ગ્રીન પેન્ટ સાથે મેચિંગ લોંગ કોટ પહેર્યો છે અને કેમેરા માટે પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/13ed47dac33243f7e0505af124eabbfff23c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટોશૂટમાં ભૂમિએ ગ્રીન પેન્ટ સાથે મેચિંગ લોંગ કોટ પહેર્યો છે અને કેમેરા માટે પોઝ આપ્યા છે.
5/8
![અભિનેત્રીએ પોનીટેલ અને ગ્લોસી મેકઅપ સાથે તેના બોસી લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/6af3fd52dc06db8cf1762d1d49af14fb72f43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેત્રીએ પોનીટેલ અને ગ્લોસી મેકઅપ સાથે તેના બોસી લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.
6/8
![ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું, 'Please don’t comment - “Peeth Main Dard Hai Kya?”'.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/5a58bee8f1d4405de42b05c2274d42ffd527b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું, 'Please don’t comment - “Peeth Main Dard Hai Kya?”'.
7/8
![ભૂમિ વેસ્ટર્ન હોઈ કે ટ્રેડિશનલ દરેક લુકમાં સુંદર લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/45a1fe1f213605cd23332322b7c8e30b70b0e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂમિ વેસ્ટર્ન હોઈ કે ટ્રેડિશનલ દરેક લુકમાં સુંદર લાગે છે.
8/8
![ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટા પર અભિનેત્રીના 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.(All Photo Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/23/fb90dc884fbb9f6080faa3af45ec26592c052.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઈન્સ્ટા પર અભિનેત્રીના 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.(All Photo Instagram)
Published at : 23 Feb 2023 05:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)