સાઉથ અને બોલિવૂડ સિનેમાની ફેવરિટ એક્ટ્રેસ કાજલ અગ્રવાલ માતા બન્યા બાદ વધુ સુંદર લાગી રહી છે.તાજેતરમાં તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. કાજલ અગ્રવાલની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તે હોટ અને ગ્લેમરસ લાગી રહી છે
2/6
અભિનેત્રીએ તેના ટોન્ડ લેગ્સને ફ્લોન્ટ કર્યા છે. તેની આ તસવીરોએ ચાહકોનું દિલ જીતી લીધું છે.
3/6
કાજલ અગ્રવાલે તેની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ ફોટામાં કાજલ મલ્ટીકલર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/6
કાજલ અગ્રવાલે બેડ પર બેસીને એકથી એક ચઢીયાતા પોઝ આપ્યા હતા.
5/6
કાજલે પિંક કલરની લિપસ્ટિક લગાવી છે, જે તેના લુકને વધુ સુંદર બનાવી રહી છે.
6/6
અભિનેત્રી કાજલ અગ્રવાલે ખૂબ જ સિમ્પલ મેક-અપ કર્યો છે, જેમાં તે પરી જેવી લાગે છે.(ફોટો-ઈન્સ્ટાગ્રામ))