શોધખોળ કરો
Nia Sharma Photo: શરીર પર ખાલી ટુવાલ વીટીને નિયા શર્માએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ
Nia Sharma Photo: ટીવી સિરિયલ સ્ટાર નિયા શર્માએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.
નિયા શર્મા
1/8

Nia Sharma Photo: ટીવી સિરિયલ સ્ટાર નિયા શર્માએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.
2/8

લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રી નિયા શર્મા ટુવાલ લપેટીને તસવીરો ક્લિક કરાવતી જોવા મળી.
3/8

ટીવી સીરિયલની અભિનેત્રી નિયા શર્મા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
4/8

નિયા શર્મા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ જગતમાં ખળભળાટ મચાવી દે છે.
5/8

આ વખતે પણ અભિનેત્રી નિયા શર્માએ કંઈક આવું જ કર્યું છે.
6/8

અભિનેત્રી નિયા શર્માએ તાજેતરમાં મેકઅપ રૂમમાં બેસીને પોતાની તસવીરો ક્લિક કરી છે.
7/8

આ તસવીરોમાં અભિનેત્રી માત્ર ટુવાલ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
8/8

અભિનેત્રી નિયા શર્માની આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે. (All Photos-Instagram)
Published at : 21 Oct 2022 10:59 PM (IST)
આગળ જુઓ





















