શોધખોળ કરો
Ruhani Sharma Photo: રૂહાની શર્માના નવા ફોટોશૂટે મચાવ્યો હંગામો,તસવીરો પરથી નજર નહીં હટે
Ruhani Sharma Photo: સાઉથ ફિલ્મ એક્ટ્રેસ અને મોડલ રૂહાની શર્મા ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફેમસ છે. સોશિયલ મીડિયા પર દરરોજ તેની અનેક તસવીરો વાયરલ થાય છે.
રૂહાની શર્મા
1/6

Ruhani Sharma Photo: સાઉથ ફિલ્મ એક્ટ્રેસ અને મોડલ રૂહાની શર્મા ઈન્સ્ટાગ્રામ પર ઘણી ફેમસ છે. સોશિયલ મીડિયા પર દરરોજ તેની અનેક તસવીરો વાયરલ થાય છે.
2/6

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રી રૂહાની શર્માનો જન્મ હિમાચલ પ્રદેશના સોલનમાં થયો હતો. અભિનેત્રીએ પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.
Published at : 27 Mar 2024 11:35 PM (IST)
આગળ જુઓ