શોધખોળ કરો
Sonakshi Sinha Photo: સિમ્પલ લુકમાં સોનાક્ષી સિન્હાએ શેર કરી તસવીરો, અભિનેત્રીનો જોવા મળ્યો આગવો ઠાઠ
Sonakshi Sinha Photo: બોલિવૂડ સ્ટાર સોનાક્ષી સિન્હાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી સિમ્પલ લુકમાં સુંદર લાગી રહી છે.
સોનાક્ષી સિન્હા
1/8

Sonakshi Sinha Photo: બોલિવૂડ સ્ટાર સોનાક્ષી સિન્હાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી સિમ્પલ લુકમાં સુંદર લાગી રહી છે.
2/8

અભિનેત્રી સોનાક્ષી સિંહા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ચાહકો લગભગ દરરોજ તેના અદભૂત દેખાવને જોવા મળે છે.
Published at : 29 Jun 2023 10:54 PM (IST)
આગળ જુઓ