શોધખોળ કરો
Alanna Panday Wedding: પિતરાઈની મહેંદી સેરેમનીમાં બાર્બી બની પહોંચી અનન્યા
Alanna Panday Wedding: અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. હાલમાં જ તેના મહેંદી ફંક્શનની તસવીરો સામે આવી છે. જેમાં અન્નાયાએ લાઈમલાઈટ લુંટી લીધી હતી.
Ananya Panday
1/6

અનાયા પાંડે તેની બહેન અલાનાના મહેંદી ફંક્શન માટે સોહેલ ખાનના ઘરે પહોંચી હતી. આ દરમિયાન અન્નાયા સુંદર ગુલાબી લહેંગામાં જોવા મળી હતી.
2/6

અન્નાયા તેની બહેનની મહેંદી સેરેમની માટે બાર્બી ડોલની જેમ પોશાક પહેરીને પહોંચી હતી.
Published at : 14 Mar 2023 08:10 PM (IST)
આગળ જુઓ





















