શોધખોળ કરો
Ankita Dave PHOTO: અંકિતા દવેનો લેટેસ્ટ લુક જોઈ તમે અભિનેત્રીના ફેન બની જશો, જુઓ તસવીરો
Ankita Dave PHOTO: અભિનેત્રી અંકિતા દવે એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે. તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે.

અંકિતા દવે
1/6

અભિનેત્રીનું કર્વી ફિગર અને હોટનેસ કોઈને પણ દિવાના બનાવી શકે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.
2/6

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, મોડલ અને એક્ટ્રેસ અંકિતા દવે સોશિયલ મીડિયા પર હોટ ફોટો પોસ્ટ કરવાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.
3/6

હાલમાં જ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અંકિતા સારી રીતે જાણે છે કે તેના ચાહકોને કેવી રીતે પ્રભાવિત કરવા.
4/6

પોતાના બોલ્ડ ફોટો અને બિકીની લુકથી લોકોને દિવાના બનાવનાર અંકિતા દવે આ દિવસોમાં પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અંકિતા દવે દરરોજ તેની બોલ્ડ તસવીરોથી તેના ફેન્સને ચોંકાવતી રહે છે.
5/6

ઉલ્લુ એપની સિરીઝમાં જોવા મળેલી અભિનેત્રી અંકિતા દવે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. તે દરરોજ તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેમને જોયા પછી ચાહકો પોતાની જાત પર કાબૂ રાખી શકતા નથી
6/6

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 4.9 મિલિયન ફોલોઅર્સ છે. અંકિતા દવેએ પોતાની કારકિર્દીની શરૂઆત TikTok વીડિયોથી કરી હતી TikTok પર તેના વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.
Published at : 08 Dec 2024 02:52 PM (IST)
આગળ જુઓ
Advertisement