શોધખોળ કરો
Miss India Finale માં જોવા મળ્યો Malaika Aroraનો જલવો, ટ્રાન્સપરન્ટ ગાઉનમાં રેડ કારપેટ પર ઉતરી
મલાઈકા અરોરા
1/7

મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ફેમિના મિસ ઈન્ડિયા 2022 (Femina Miss India 2022)ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ રહી છે, જ્યાં 31 સુંદરીઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ રહી છે.
2/7

મિસ ઈન્ડિયાનો તાજ કોને મળશે તે તો થોડા સમયમાં જ ખબર પડશે, પરંતુ તે પહેલા જ આ ઈવેન્ટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં મલાઈકા અરોરાએ આ મહેફિલ લૂંટી લીધી છે.
Published at : 03 Jul 2022 09:32 PM (IST)
આગળ જુઓ




















