શોધખોળ કરો
Bollywood: સમીરા રેડ્ડીએ ખોલી બોલિવુડની પોલ, કહ્યું-મારે હંમેશા પેડ વાળી બ્રેસ્ટ પેડ પહેરવી પડતી કારણ કે...
Sameera Reddy : અભિનેત્રી સમીરા રેડ્ડી ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને સેલ્ફ લવ માટે પ્રેરિત કરતી જોવા મળે છે. આ સાથે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા ખુલાસા પણ કરતી જોવા મળે છે.
Sameera Reddy
1/7

હાલમાં જ સમીરા રેડ્ડીએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે કેવી રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દેખાડો કરવા માટે ઘણું બધું કરવું પડે છે.
2/7

સમીરાએ યાદ કર્યું કે કેવી રીતે લગભગ એક દાયકા પહેલા તેણીને તેના સ્તનો પર પેડ લગાવવા પડતા હતા અને કેવી રીતે દરેક વ્યક્તિ સ્ક્રીન પર વધુ સારી રીતે દેખાવા માટે "પ્લાસ્ટિક સર્જરી" કરાવતી હતી.
Published at : 01 Feb 2023 10:20 PM (IST)
આગળ જુઓ





















