શોધખોળ કરો
Anant Radhika Wedding: અનંત અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, જુઓ તસવીરો
Anant-Radhika Wedding: ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ શૂટની શરૂઆત થઈ ગઈ છે. આ પ્રી-વેડિંગ શૂટમાં બોલિવૂડના સ્ટાર્સનો જમાવડો જોવા મળી રહ્યો છે.
( Image Source : Social Media )
1/8

અનંત અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપવા માટે સૌફ અલી ખાન પરિવાર સાથે પહોંચ્યો હતો. તેમની સાથે કરિશ્મા કપુર પણ જોવા મળી હતી.
2/8

બોલિવૂડની જાણીતી અભિનેત્રી દિશા પટણી પણ જામનગર ખાતે આવી પહોંચી હતી.
Published at : 01 Mar 2024 08:16 PM (IST)
આગળ જુઓ





















