શોધખોળ કરો

Urfi Javed: ઉર્ફી જાવેદના લેટેસ્ટ ફોટોશૂટે ફેન્સને ચોંકાવ્યા, જુઓ શાનદાર તસવીરો

તસવીર ઉર્ફી ઈન્સ્ટાગ્રામ

1/5
અભિનેત્રી ઉર્ફી જાવેદ (Urfi Javed) ફરી એકવાર તેના લેટેસ્ટ લુકથી ચાહકોને ચોંકાવી દીધા છે. હાલમાં જ ઉર્ફી જાવેદે Urfi Javed Dress) ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

2/5
ઉર્ફી જાવેદ  સોશિયલ મીડિયા પર તેની ફેશન સેન્સ અને સ્ટાઇલને લઈ ખૂબ જ લોકપ્રિય છે. ઉર્ફીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરોમાં ઉર્ફીની એક અલગ સ્ટાઈલ જોઈ શકાય છે.

3/5
ઉર્ફી દ્વારા નિયોન પિંક બ્રા સાથે બ્રાઉન પેન્ટ કેરી કરવામાં આવી છે. ઉર્ફીના આ નવા  ફોટોશૂટમાં  પેન્ટના બટન ખૂલ્લા રાખ્યા હતા. આવી સ્થિતિમાં અભિનેત્રી પણ ટ્રોલના નિશાના પર આવી ગઈ છે.

4/5
આ સમગ્ર આઉટફિટ સાથે ઉર્ફીએ પિંક હૂપ્સ, બ્રાઉન લિપસ્ટિક અને ન્યૂડ મેકઅપ કર્યો છે. વાળને અડધા પોનીટેલ અને અડધા ખુલ્લા દેખાવમાં રાખવામાં આવ્યા છે.

5/5
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ઉર્ફી જાવેદને આવો ડ્રેસ પહેરીને જોવા મળી હોય, પરંતુ ઘણીવાર ઉર્ફી જાવેદ તેના ડ્રેસને કારણે ચર્ચામાં રહે છે. તમામ તસવીરો ઉર્ફી જાવેદના ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો,  રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ

કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો,  રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં  પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ,  મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

કોમનવેલ્થ ગેમ્સ 2026 માં બબાલ: ગ્લાસગોની રેસ્ટોરન્ટમાં ભારતના ખોટા નકશા પર વિવાદ; લવલીના ભડકી, લગાવી ક્લાસ

Embed widget