શોધખોળ કરો
In Pics: એવોર્ડ શોમાં સિલ્વર ગાઉનમાં અપ્સરા જેવી લાગી શ્રેયા સરન
મુંબઈમાં 24મી માર્ચની સાંજે Celebs Grace Bollywood Hungama Style Icons Awards નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું.
ફોટોઃ ટ્વિટર
1/8

મુંબઈમાં 24મી માર્ચની સાંજે Celebs Grace Bollywood Hungama Style Icons Awards નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું.
2/8

જેમાં શ્રેયા સરન એવી સ્ટાઈલમાં આવી કે બધાની નજર તેના પર જ અટકી ગઈ હતી.
Published at : 25 Mar 2023 02:41 PM (IST)
આગળ જુઓ