શોધખોળ કરો
'Chak De! India' ની Vidya યોગ દ્વારા રહે છે ફિટ, જુઓ શાનદાર તસવીરો
'Chak De! India' ની Vidya યોગ દ્વારા રહે છે ફિટ, જુઓ શાનદાર તસવીરો
વિદ્યા માલવડે
1/8

શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ચક દે! ઈન્ડિયા દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ સાથે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલી વિદ્યા માલવડેને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.
2/8

આજે પણ વિદ્યા માલાવડે એટલી ફિટ અને સુંદર છે કે તેને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવી શકાતો નથી.
Published at : 12 Sep 2023 10:27 PM (IST)
આગળ જુઓ




















