શોધખોળ કરો
Rajeev Sen સાથે ડિવોર્સ લેવા જઇ રહી છે Charu Asopa સુષ્મિતા સેન માટે કહી આવી વાત
સુષ્મિતા સેનનો પરિવાર
1/8

સુષ્મિતા સેનનો પરિવાર હાલમાં અલગ-અલગ કારણોસર ચર્ચામાં છે. સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને ચારુ આસોપ છૂટાછેડા લેવાના છે ત્યારે સુષ્મિતા સેન લલિત મોદી સાથેના અફેરને લઈને ચર્ચામાં છે.
2/8

આ દરમિયાન ચારુ અસોપાએ તેની ભાભી સુષ્મિતા સેન સાથેના તેના બોન્ડ વિશે વાત કરી છે. અભિનેત્રીએ કહ્યું, 'સુષ્મિતા દીદી ખૂબ જ અદ્ભુત વ્યક્તિ છે, તે એક શાનદાર કલાકાર પણ છે'
Published at : 20 Jul 2022 07:50 AM (IST)
આગળ જુઓ





















