શોધખોળ કરો
દીપિકા, કરીના અને બચ્ચન સુધી, આ સિતારાઓ એક સાથે સ્ક્રીન શેર કરવાની ના પાડી ચુક્યા છે...
ફાઈલ ફોટો
1/6

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે સારી સ્ક્રિપ્ટ હોવા છતાં ફિલ્મ ઠુકરાવી દીધી, કારણ કે તેમને કો-એક્ટર પસંદ નહોતા. આજે અમે તમને એવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે એકબીજા સાથે કામ કરવાની કથિત રૂપે ના પાડી દીધી હતી.
2/6

દીપિકા, રણવીર અને શાહિદ સ્ટારર ફિલ્મ 'પદ્માવત' હિટ ફિલ્મ રહી હતી. સમાચાર અનુસાર, ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલી મહારાવ રતન સિંહના રોલ માટે શાહિદની જગ્યાએ વિકી કૌશલને કાસ્ટ કરવા માંગતા હતા. જોકે, દીપિકા આ ફિલ્મમાં તેની સામે એક એ-લિસ્ટ અભિનેતા ઇચ્છતી હતી. આ જ કારણ હતું કે, દીપિકાએ વિકી સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.
Published at : 23 Jun 2022 08:20 PM (IST)
આગળ જુઓ





















