શોધખોળ કરો

Diwali 2024: સલમાન ખાનથી લઇને સારા અલી ખાન સુધી, મુસ્લિમ થઇને હિંદુઓની જેમ ધૂમધામથી દિવાળી ઉજવે છે આ સ્ટાર્સ

Diwali 2024: સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સ્ટાર્સ પણ દર વર્ષે દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ઇન્ડસ્ટ્રીમાં પણ આવા ઘણા સ્ટાર્સ છે. જેઓ મુસ્લિમ હોવા છતાં આ તહેવાર ઉજવે છે.

ફાઇલ તસવીર

1/7
Diwali 2024: સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સ્ટાર્સ પણ દર વર્ષે દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. ઇન્ડસ્ટ્રીમાં પણ આવા ઘણા સ્ટાર્સ છે. જેઓ મુસ્લિમ હોવા છતાં આ તહેવાર ઉજવે છે. આજે અમે તમારા માટે આનું લિસ્ટ લાવ્યા છીએ. આ યાદીમાં પહેલું નામ બોલિવૂડના પઠાણ શાહરૂખ ખાનનું છે. જેઓ દર વર્ષે દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.

2/7
સલમાન ખાન - બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન ભલે મુસ્લિમ હોય, પરંતુ દરેક હિંદુની જેમ તે પણ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે.

3/7
સલમાન ખાને પણ પોતાના ઘરે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ સામેલ છે.

4/7
સૈફ અલી ખાન - બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન પણ તેની પત્ની કરીના કપૂર સાથે દિવાળીનો તહેવાર ઉજવે છે. આ દિવસે તેમના ઘરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે.

5/7
સારા અલી ખાન - સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનનું નામ પણ આ લિસ્ટમાં છે. જે ક્યારેક પોતાના પિતા સાથે તો ક્યારેક મિત્રો સાથે દિવાળી સેલિબ્રેટ કરતી જોવા મળે છે.

6/7
આમિર ખાન - બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાન પણ દર વર્ષે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવતા જોવા મળે છે.

7/7
સોહા અલી ખાન - સૈફ અલી ખાનની બહેન અને અભિનેત્રી સોહા અલી ખાનનું નામ પણ આ લિસ્ટમાં છે. જેણે તેના ભાઈ અને ભાભી સાથે દિવાળીની પાર્ટી કરી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ

બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર

દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે

1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી

IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?

કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો

Embed widget