શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બ્લેક ડ્રેસમાં ઈશા ગુપ્તાની હોટ તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ
ઈશા ગુપ્તા
1/5
![બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાની તસવીરોએ ચાહકોને દિવાના બનાવી દીધા છે. તેના કિલર ફિગર અને દિલકશ લુક જોઈને તમે પણ તેની તસવીરો પરથી નજર હટાવી શકશો નહીં.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાની તસવીરોએ ચાહકોને દિવાના બનાવી દીધા છે. તેના કિલર ફિગર અને દિલકશ લુક જોઈને તમે પણ તેની તસવીરો પરથી નજર હટાવી શકશો નહીં.
2/5
![ઈશા ગુપ્તાની સોશિયલ મીડિયા પર કેટલીક લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તેની બોલ્ડનેસ જોઈને ચાહકો તેના દિવાના બન્યા છે. તસવીરોમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઈશા ગુપ્તાની સોશિયલ મીડિયા પર કેટલીક લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તેની બોલ્ડનેસ જોઈને ચાહકો તેના દિવાના બન્યા છે. તસવીરોમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
3/5
![ઈશા ગુપ્તા બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ઈશાનો આ અંદાજ જોઈ ચાહકો પણ તેના પર ફિદા થયા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઈશા ગુપ્તા બ્લેક કલરના ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. ઈશાનો આ અંદાજ જોઈ ચાહકો પણ તેના પર ફિદા થયા છે.
4/5
![ઈશા અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પરંતુ તેની આ લેટેસ્ટ તસવીરો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઈશા અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પરંતુ તેની આ લેટેસ્ટ તસવીરો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
5/5
![ઈશા ગુપ્તા છેલ્લા આશ્રમ વેબ સીરીઝમાં જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
ઈશા ગુપ્તા છેલ્લા આશ્રમ વેબ સીરીઝમાં જોવા મળી હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
Published at : 02 Jul 2022 07:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)