શોધખોળ કરો
Photos: નેહા મલિકે બોલ્ડ અભિનેત્રી ઈશા ગુપ્તા સાથે આપ્યા એકથી એક ચડિયાતા પોઝ, ચાહકો થયા ક્લીન બોલ્ડ
Esha Gupta Photos: ઈશા ગુપ્તા ફિલ્મો કરતાં તેના હોટ લુકને લઈને વધુ ચર્ચામાં રહે છે. આ ઉપરાત ભોજપુરી અભિનેત્રી નેહા મલિક પણ તેના લુકને કારણે ચર્ચામાં રહે છે.
નેહા મલિક અને ઈશા દેઓલ
1/6

ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર પોતાની બોલ્ડ તસવીરોથી ફેન્સને દિવાના બનાવી દે છે.
2/6

તો બીજી તરફ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ આજના સમયમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. ફિલ્મો સિવાય આ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર પણ ઘણી ફોલો કરવામાં આવે છે.
Published at : 27 Feb 2025 08:51 PM (IST)
આગળ જુઓ





















