શોધખોળ કરો
Pics: એક્ટ્રેસ Esha Guptaએક ફરી એકવાર ફ્લૉન્ટ કરી પોતાની ટૉન્ડ બૉડી, કાતિલ પૉઝ વાયરલ
Esha Gupta Hot: વેબસીરીઝ આશ્રમ આવ્યા બાદથી બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી ઇશા ગુપ્તા ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે.
ફાઇલ તસવીર
1/8

Esha Gupta Hot: વેબસીરીઝ આશ્રમ આવ્યા બાદથી બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી ઇશા ગુપ્તા ફરી એકવાર ચર્ચામાં આવી ગઇ છે. ઇશા ગુપ્તા (Esha Gupta) ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરો પર ફેન્સ ફિદા થઇ રહ્યા છે, તેની કિલર ખરેખરમાં બૉલ્ડ છે.
2/8

ઇશા ગુપ્તા (Esha Gupta)નું નામ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી એક્ટ્રેસીસના લિસ્ટમાં સામેલ છે. ઇશા ગુપ્તા પોતાના ગ્લેમરસ અને બૉલ્ડ લૂકના કારણે હંમેશા લાઇમલાઇટમાં રહે છે.
Published at : 13 Sep 2022 11:54 AM (IST)
આગળ જુઓ





















