શોધખોળ કરો
Esha Gupta: બ્લેક ડ્રેસમાં ઈશા ગુપ્તા લાગી હોટ, તસવીરો થઈ વાયરલ
Esha Gupta: બ્લેક ડ્રેસમાં ઈશા ગુપ્તા લાગી હોટ, તસવીરો થઈ વાયરલ
ઈશા ગુપ્તા
1/5

બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાની તસવીરોએ ચાહકોને દિવાના બનાવી દીધા છે. તેના કિલર ફિગર અને દિલકશ લુક જોઈને તમે પણ તેની તસવીરો પરથી નજર હટાવી શકશો નહીં. એક્ટ્રેસ હાલમાં જ બ્લેક કલરના હોટ ડ્રેસમાં જોવા મળી હતી.
2/5

ઈશા ગુપ્તાનો કાતિલ અંદાજ જોઈ ચાહકો પણ ફિદા થયા છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
Published at : 08 Aug 2022 11:21 PM (IST)
આગળ જુઓ




















