શોધખોળ કરો
Esshanyas maheshwari Photo: દરિયા કિનારે કુલ અંદાજમાં જોવા મળી ઈશાન્યા મહેશ્વરી
Esshanyas maheshwari Photo: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. અભિનેત્રીએ ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું છે.
ઈશાન્યા મહેશ્વરી
1/6

ઈશાન્યા મહેશ્વરીનો આ ગ્લેમરસ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફેન્સ તેના આ બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે. ઈશાન્યા મહેશ્વરી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે.
2/6

ઈશાન્યાએ 2015માં રાજુ ગુરુ ગાંધીથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. મલયાલમ ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ છે. અભિનેત્રી ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીમાં જોવા મળી હતી. અભિનેત્રીએ તેનો અભ્યાસ મુંબઈમાં કર્યો છે.
Published at : 20 Sep 2025 02:31 PM (IST)
આગળ જુઓ




















