Esshanyas maheshwari: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યાએ ફરી એક વખત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. બોડીકોન ડ્રેસમાં સાઉથ એક્ટ્રેસે ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/7
એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ લાઈટ ગ્રીન કલરના સિમ્પલ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
3/7
અભિનેત્રીના ચાહકો પણ તેના આ સિમ્પલ લૂકને પસંદ કરી રહ્યા છે. એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.
4/7
સાઉથ અભિનેત્રી પોતાની શાનદાર તસવીરો માટે જાણીતી છે. આ તસવીરોમાં સાઉથ એક્ટ્રેસ લાઈટ ગ્રીન બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
5/7
એક્ટ્રેસ ઈશાન્યા તેના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ઈન્સ્ટાગ્રામ પર સતત ચર્ચામાં રહે છે.
6/7
લાઈટ ગ્રીન બોડીકોન ડ્રેસમાં સાઉથ એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
7/7
ઈશાન્યા મહેશ્વરીની ખૂબ જ હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)