શોધખોળ કરો
Exclusive: લગ્નની તૈયારી વચ્ચે Versova માં જોવા મળી Parineeti Chopra
બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા ટૂંક સમયમાં આપ સાંસદ રાઘવ ચડ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ દરમિયાન આજે તે વર્સોવામાં જોવા મળી હતી.
પરિણીતી ચોપડા
1/6

રેન્જરોવરમાં આવેલી પરિણીતાએ છીકણી કલરનું પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેર્યો હતો. ઉપરાંત આંખો પર ચશ્મા પહેર્યા હતા.
2/6

બૉલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા અને આપ સાંસદ રાઘવ ચડ્ઢા 24 સપ્ટેમ્બરે પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાશે.
Published at : 13 Sep 2023 11:20 PM (IST)
આગળ જુઓ





















