શોધખોળ કરો
Desi Look: ‘પુષ્પા 2’ ની રિલીઝ પહેલા ગ્રીન સાડીમાં ‘શ્રીવલ્લી’, પાતળી કમરીયાં ફ્લૉન્ટ કરી...
રશ્મિકા મંદાનાએ તાજેતરમાં જ તેનો દેસી લૂક ચાહકો સાથે શેર કર્યો છે

(તસવીર- એબીપી લાઇવ)
1/8

Rashmika Mandanna Desi Look: રશ્મિકા મંદાનાની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. જેમાં અભિનેત્રી દેશી લૂકમાં પોતાની આકર્ષક સ્ટાઈલ બતાવતી જોવા મળી હતી. સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી રશ્મિકા મંદાના આ દિવસોમાં 'પુષ્પા 2'ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેનો મોહક અવતાર શેર કર્યો છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
2/8

રશ્મિકા મંદાનાએ તાજેતરમાં જ તેનો દેસી લૂક ચાહકો સાથે શેર કર્યો છે. ખરેખર આ દિવસોમાં અભિનેત્રી તેની ફિલ્મ 'પુષ્પા 2'નું જોરશોરથી પ્રમોશન કરી રહી છે.
3/8

આ દરમિયાન અભિનેત્રી પરંપરાગત દેખાવમાં સુંદરતા ફેલાવતી જોવા મળી હતી.
4/8

આ તસવીરોમાં રશ્મિકાએ ગ્રીન સાડી પહેરી છે. જેની સાથે તેણે ડીનપેક ડિઝાઈનર બ્લાઉઝ કેરી કર્યું છે.
5/8

રશ્મિકાએ ગ્લૉસી મેકઅપ, ખુલ્લા વાળ અને મેચિંગ જ્વેલરી સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો છે.
6/8

'પુષ્પા'ની શ્રીવલ્લી આ તસવીરોમાં કેમેરાની સામે તેની પાતળી કમર ફ્લૉન્ટ કરી રહી છે. જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે.
7/8

'પુષ્પા 2'ની વાત કરીએ તો રશ્મિકા મંદાના અને અલ્લૂ અર્જુનની આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
8/8

'પુષ્પા 2'ની વાત કરીએ તો, રશ્મિકા મંદાના અને અલ્લૂ અર્જૂનની આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
Published at : 29 Nov 2024 01:04 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
