શોધખોળ કરો
Rakul Preet-Jackky Wedding: રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્નની પ્રથમ તસવીર આવી સામે
Rakul Preet Singh-Jackky Bhagnani Wedding: રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ગોવામાં આ દંપતીએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા.
(તસવીર- Instagram)
1/6

Rakul Preet Singh-Jackky Bhagnani Wedding: રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ગોવામાં આ દંપતીએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા.
2/6

રકુલ પ્રીત અને જેકીએ આનંદ કારજ વિધિ બાદ શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
Published at : 21 Feb 2024 09:24 PM (IST)
આગળ જુઓ