શોધખોળ કરો

Gadar 2 Box Office Collection Day 25 : સની દેઓલની ફિલ્મ Gadar 2 એ કરી 500 કરોડ રૂપિયાની કમાણી

Gadar 2 Box Office Collection 25: સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2 આખરે 500 કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ગદર 2નું કલેક્શન ઘટી રહ્યું હતું.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7

2/7
જે બાદ એવું લાગી રહ્યું હતું કે ગદર 2 માટે 500 કરોડ રૂપિયાની કમાણી કરવી થોડી મુશ્કેલ હશે પરંતુ ફિલ્મે માત્ર 25 દિવસમાં 500 કરોડ રૂપિયાનું કલેક્શન પાર કરી લીધું છે.

3/7
sacnilk.comના રિપોર્ટ અનુસાર, ફિલ્મ 25માં દિવસે 2.50 કરોડનો બિઝનેસ કરી શકે છે. જેમાં 'ગદર 2' 504 કરોડનો બિઝનેસ કરશે.

4/7
જોકે, ફિલ્મના ત્રીજા સપ્તાહના કલેક્શનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ફિલ્મે ત્રીજા સપ્તાહના શુક્રવારે 5.2 કરોડની કમાણી કરી હતી.

5/7
ફિલ્મે શનિવારે 5.72 કરોડનું કલેક્શન કર્યું હતું, જ્યારે રવિવારે ફિલ્મે 7.80 કરોડની કમાણી કરી હતી અને સોમવારે એટલે કે (4 સપ્ટેમ્બર) ફિલ્મ 2.50 કરોડનો બિઝનેસ કરશે.

6/7
'ગદર 2' 11 ઓગસ્ટના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી અને પહેલા જ દિવસથી જ ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. ફિલ્મે માત્ર બે દિવસમાં 50 કરોડનો આંકડો પાર કરી લીધો હતો.

7/7
ગદર 2 ની ભવ્ય સફળતા પછી સની દેઓલે તાજેતરમાં એક ભવ્ય પાર્ટી આપી હતી જેમાં કિંગ ખાનથી લઈને સલમાન ખાન સુધીના સ્ટાર્સ હાજર રહ્યા હતા.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  

Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન

Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ

Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા

for smartphones
and tablets

વિડિઓઝ

Kshatriya Andolan | ક્ષત્રિય સમાજના આક્રોશને લઈ દ્વારકા પોલીસ એક્શનમાં, ઊભી કરી ચેકપોસ્ટRahul Gandhi controversy | શું હવે ક્ષત્રિયો રાહુલ સામે માંડશે મોરચો? | સંકલન સમિતિનું મોટું નિવેદનPriyanka Gandhi | પ્રિયંકા ગાંધીના કયા નિવેદનથી રાજકારણ ગરમાયું? સાંભળોLok Sabha Election: અમિત શાહે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં કરાયેલ કામગીરીના રિપોર્ટનો કર્યો અભ્યાસ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
બારડોલીમાં ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન  
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Lok Sabha Elections 2024: 'શહેજાદામાં નવાબો સામે બોલવાની તાકાત નથી', રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીએ સાધ્યું નિશાન
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Elections 2024: ગિફ્ટની જગ્યાએ મોદીને મત આપો! લગ્નની કંકોત્રી પર પીએમ મોદીનો પ્રચાર કરવો પડ્યો ભારે, વર-કન્યા પર થયો કેસ
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
Arijit Singh: જાણીતા સિંગર અરજીતે દુબઈમાં પાકિસ્તાની અભિનેત્રીની કેમ માંગી માફી? એક્ટ્રેસનું શાહરુખ સાથે છે ખાસ કનેક્શન

રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ તો ભાવનગર-જામનગરમાં વિરોધ, ક્ષત્રિય સમાજ આકરા પાણીએ

Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ

GT vs RCB: બેંગ્લુરુએ ગુજરાતને 9 વિકેટે હરાવ્યું, વિલ જેક્સની સદી, કોહલીની ફિફ્ટી

Embed widget