શોધખોળ કરો
ગૌરી ખાને હોસ્ટ કરી પાર્ટી, માતા સાથે પહોંચી શનાયા કપૂર, ચંકી-ભાવના પાંડે પણ થયા સામેલ
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન ઘણીવાર બોલિવૂડ વાઇબ્સ સાથે પાર્ટી કરતી જોવા મળે છે. હવે ફરી એકવાર ગૌરી ખાને તેના પુત્ર અબરામ સાથે મિત્રો માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું.

ગૌરી ખાન
1/5

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન ઘણીવાર બોલિવૂડ વાઇબ્સ સાથે પાર્ટી કરતી જોવા મળે છે. હવે ફરી એકવાર ગૌરી ખાને તેના પુત્ર અબરામ સાથે મિત્રો માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું. જેમાં શનાયા કપૂર, મહિપ, સીમા સચદેવ, ચંકી પાંડે, ભાવના સહિત અનેક મિત્રો સામેલ થયા હતા
2/5

સોમવારે રાત્રે પાપારાઝીએ ગૌરી અને અબરામને રેસ્ટોરન્ટમાં એકસાથે સ્પોર્ટ થયા હતા. ત્યાં ગૌરી ખાન બોસ લેડી લુકમાં જોવા મળી હતી. જ્યારે, અબરામ ટી-શર્ટ, મેચિંગ શોર્ટ્સ જોવા મળ્યો હતો.
3/5

શનાયા તેની માતા મહિપ કપૂર સાથે ડિનર પાર્ટીમાં પહોંચી હતી. જ્યાં મા-દીકરીની જોડી કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી
4/5

ગૌરીના વધુ બે મિત્રો સીમા સચદેવ અને ભાવના પાંડે પણ પાર્ટીમાં સામેલ થયા હતા.
5/5

ચંકી પાંડે તેની પત્ની ભાવના સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો, જ્યાં કપલે પાપારાઝીઓને પોઝ આપ્યા હતા
Published at : 11 Jun 2024 12:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
