શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gauri Khan Pics: બ્લેક આઉટફિટમાં બેહદ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી ગૌરીખાન, સામે આવી આ ખૂબસૂરત તસવીરો
ગૌરી ખાન શનિવારે સાંજે એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન ગૌરી ખાન એકદમ ક્લાસી લૂકમાં જોવા મળી હતી.
![ગૌરી ખાન શનિવારે સાંજે એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન ગૌરી ખાન એકદમ ક્લાસી લૂકમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/18/9c0aeef5c4db9ce3d4544cde517fc6b3166347323766881_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગૌરી ખાન
1/9
![ગૌરી ખાન શનિવારે સાંજે એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન ગૌરી ખાન એકદમ ક્લાસી લૂકમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/18/f3ccdd27d2000e3f9255a7e3e2c48800c55e0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગૌરી ખાન શનિવારે સાંજે એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન ગૌરી ખાન એકદમ ક્લાસી લૂકમાં જોવા મળી હતી.
2/9
![ગૌરી ખાન શનિવારે સાંજે એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન ગૌરી ખાન એકદમ ક્લાસી લુકમાં જોવા મળી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/18/30e62fddc14c05988b44e7c02788e187160f5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગૌરી ખાન શનિવારે સાંજે એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન ગૌરી ખાન એકદમ ક્લાસી લુકમાં જોવા મળી હતી
3/9
![આ દરમિયાન ગૌરી ખૂબ જ સુંદર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. આ એક જ્વેલરી બ્રાન્ડની ઇવેન્ટ હતી જેમાં ગૌરી પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/18/8cda81fc7ad906927144235dda5fdf159773c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન ગૌરી ખૂબ જ સુંદર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. આ એક જ્વેલરી બ્રાન્ડની ઇવેન્ટ હતી જેમાં ગૌરી પહોંચી હતી.
4/9
![આ દરમિયાન, તે નૂડલ સ્ટ્રેપ સાથે અદભૂત બ્લેક મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. તેણીએ તેના વાળ ખુલ્લા છોડી દીધા અને તેને લાઇટ વેવ્સ સ્ટાઇલ કર્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/18/799bad5a3b514f096e69bbc4a7896cd996b30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન, તે નૂડલ સ્ટ્રેપ સાથે અદભૂત બ્લેક મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. તેણીએ તેના વાળ ખુલ્લા છોડી દીધા અને તેને લાઇટ વેવ્સ સ્ટાઇલ કર્યા હતા.
5/9
![તેણે મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલિટ કર્યો હતો,આ સાથે ગ્રીન એન્ડ રેડ સ્ટોનનો ખૂબ જ સુંદર નેકલેસ કેરી કર્યો હતો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/18/fe5df232cafa4c4e0f1a0294418e5660b4fe2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેણે મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલિટ કર્યો હતો,આ સાથે ગ્રીન એન્ડ રેડ સ્ટોનનો ખૂબ જ સુંદર નેકલેસ કેરી કર્યો હતો
6/9
![તાજેતરમાં, ગૌરીએ દુબઈમાં તેના વેકેશનની ઘણા ફોચો શેર કર્યો હતા. જ્યાં તેણે પુત્રી સુહાના ખાન અને તેના મિત્ર મહિપ કપૂર અને તેની પુત્રી શનાયા કપૂર સાથે સમય વિતાવ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/18/032b2cc936860b03048302d991c3498fd75b9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં, ગૌરીએ દુબઈમાં તેના વેકેશનની ઘણા ફોચો શેર કર્યો હતા. જ્યાં તેણે પુત્રી સુહાના ખાન અને તેના મિત્ર મહિપ કપૂર અને તેની પુત્રી શનાયા કપૂર સાથે સમય વિતાવ્યો હતો.
7/9
![ગૌરીએ કહ્યું કે, તે કોફી વિથ કરણના 7ની સિઝનમાં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/18/18e2999891374a475d0687ca9f989d83f7d0e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગૌરીએ કહ્યું કે, તે કોફી વિથ કરણના 7ની સિઝનમાં જોવા મળશે.
8/9
![ઉલ્લેખનિય છે કે, કોફી વિથ કરણ 7માં ગૌરી ખાનની ઉપસ્થિતિ વિશે અટકળો ચાલી રહી હતી. જો કે હવે સ્ટાર પત્નીએ ખુદ આ વાતની પુષ્ટિ કરી છે કે તે ચેટ શોમાં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/18/156005c5baf40ff51a327f1c34f2975bf3101.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનિય છે કે, કોફી વિથ કરણ 7માં ગૌરી ખાનની ઉપસ્થિતિ વિશે અટકળો ચાલી રહી હતી. જો કે હવે સ્ટાર પત્નીએ ખુદ આ વાતની પુષ્ટિ કરી છે કે તે ચેટ શોમાં જોવા મળશે.
9/9
![જો કે, શાહરૂખ ખાન તેની સાથે નહીં હોય, તેની સાથે ભાવના પાંડે, સીમા સચદેવ, મહિપ કપૂર અને નીલમ કોઠારી સોની હશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/18/d0096ec6c83575373e3a21d129ff8feffac11.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે, શાહરૂખ ખાન તેની સાથે નહીં હોય, તેની સાથે ભાવના પાંડે, સીમા સચદેવ, મહિપ કપૂર અને નીલમ કોઠારી સોની હશે.
Published at : 18 Sep 2022 09:24 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ઓટો
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)