શોધખોળ કરો
Govinda Net Worth: ફિલ્મોમાં કામ કર્યા વિના આ રીતે કમાય છે ગોવિંદા, જાણો તેની નેટવર્થ?
Govinda Net Worth: બોલિવૂડ એક્ટર ગોવિંદા હાલ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ છે. મંગળવારે અભિનેતા સાથે અકસ્માત થયો હતો. ગોવિંદા પોતાના ઘરે લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યો હતો
All Photo Credit: Instagram
1/6

Govinda Net Worth: બોલિવૂડ એક્ટર ગોવિંદા હાલ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ છે. મંગળવારે અભિનેતા સાથે અકસ્માત થયો હતો. ગોવિંદા પોતાના ઘરે લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે તેના પગમાં ગોળી વાગી હતી. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત હવે સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગોવિંદા આ અકસ્માત બાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
2/6

ગોવિંદાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ‘ઈલ્ઝામ’થી કરી હતી. જે 1986માં રિલીઝ થઈ હતી. આ પછી અભિનેતાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી અને એક પછી એક હિટ ફિલ્મો આપી હતી.
Published at : 01 Oct 2024 02:22 PM (IST)
આગળ જુઓ





















