શોધખોળ કરો
Happy Birthday Deepika Padukone: મોંઘી કાર, કિંમતી રિંગ સહિત દીપિકા પાસે છે આ લકઝરી વસ્તુનું કલેકશન
1
1/8

બોલિવૂડની ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણનો આજે જન્મદિવસ છે. દીપિકા આજે તેમનો 36મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. દીપિકાએ તેમના કરિયરની શરૂઆત શાહરૂખ ખાન સાથે ઓમ શાંતિ ફિલ્મથી કરી હતી.
2/8

ઓમ શાંતિ બાદ દીપિકાનો સફર સરળ ન હતો પરંતુ તેને લગન અને મહેનતથી બોલિવૂડની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી. આજે તે કરોડોની માલિક છે. તેમની પાસે કિંમતી લક્ઝરી વસ્તુનું કલેકશન છે.
Published at : 05 Jan 2022 01:00 PM (IST)
આગળ જુઓ





















