શોધખોળ કરો
Hardik Pandya Pics: લગ્ન બાદ હાર્દિક-નતાશાની મહેંદી તસવીરો સામે આવી, જુઓ આ કપલની શાનદાર તસવીરો
Hardik Pandya Pics: લગ્ન બાદ હાર્દિક-નતાશાની મહેંદી તસવીરો સામે આવી, જુઓ આ કપલની શાનદાર તસવીરો
તસવીર હાર્દિક પંડ્યા ઈન્સ્ટાગ્રામ
1/8

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકએ 14 ફેબ્રુઆરી વેલેનટાઈન ડે પર રીતિ-રિવાજ સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. બંનેના રાજસ્થાનના ઉદયપુરમાં લગ્ન કર્યા હતા. લગ્નની તસવીરો બાદ આ કપલની મહેંદીની તસવીરો સામે આવી છે.
2/8

આ તસવીરમાં નતાસા ખૂબ જ સુંદર અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે.
Published at : 20 Feb 2023 05:53 PM (IST)
આગળ જુઓ