શોધખોળ કરો

Honey Rose PHOTO: વાદળી સાડીમાં ગોર્જિયસ લાગી હની રોઝ, તસવીરો પર ફિદા થયા ફેન્સ

Honey Rose PHOTO: હની રોઝ એક એવી અભિનેત્રી છે જેણે મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મમાં પોતાનું નામ બનાવ્યું છે. અભિનેત્રીએ ન માત્ર તેના અભિનયથી પરંતુ તેની ફેશન સેન્સ માટે પણ ધ્યાન ખેંચ્યું છે.

હની રોઝ

1/7
 વિનયન દ્વારા નિર્દેશિત 'બોય ફ્રેન્ડ'થી અભિનયની શરૂઆત કરનાર હની રોઝ હવે સ્ટાર બની ગઈ છે. હની રોઝે 14 વર્ષની ઉંમરે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

2/7
બ્લોકબસ્ટર ફિલ્મો માટે ખાસ ઓળખ ધરાવતી આ અભિનેત્રીએ 31 વર્ષની ઉંમરે 63 વર્ષના હીરોની માતાનો રોલ કર્યો હતો.

3/7
રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને 70 કરોડ રૂપિયાના બજેટવાળી ફિલ્મે અંદાજે 130 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

4/7
અભિનેત્રીએ વિવિધ ભાષાઓમાં 20 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. યુવા ચાહકો બનાવનાર આ સ્ટાર હવે સોશિયલ મીડિયા પર નવી તસવીરો શેર કરી રહી છે જે ચાહકોમાં વાયરલ થઈ રહી છે.

5/7
અભિનેત્રી હંમેશા તેના મોહક દેખાવ અને ખૂબસૂરત વ્યક્તિત્વથી તેના ચાહકો પર જાદુ કરે છે.

6/7
આ પોસ્ટ પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું,
આ પોસ્ટ પર ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું, "દેવી." અન્ય યુઝરે કોમેન્ટ કરી, "બ્યુટી ક્વીન. એક યૂઝર્સે એમ પણ લખ્યું, "સાડીમાં સુંદર દેખાઈ રહી છે."
7/7
(All Photo Instagram)
(All Photo Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news:  જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

Embed widget