શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બિકિની જ નહી સાડીમાં પણ દિલ જીતી લે છે હોરર ફિલ્મની આ એક્ટ્રેસ
Sharvari Wagh Sizzling Photos: બોલિવૂડ અભિનેત્રીઓ પોતાની એક્ટિંગની સાથે સાથે તેમની સ્ટાઈલથી પણ ફેન્સને દિવાના બનાવી દે છે. અભિનેત્રી શરવી વાઘ પણ તેના લુકથી તેના ચાહકોને પ્રભાવિત કરે છે.
![Sharvari Wagh Sizzling Photos: બોલિવૂડ અભિનેત્રીઓ પોતાની એક્ટિંગની સાથે સાથે તેમની સ્ટાઈલથી પણ ફેન્સને દિવાના બનાવી દે છે. અભિનેત્રી શરવી વાઘ પણ તેના લુકથી તેના ચાહકોને પ્રભાવિત કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/35fb11ff3891f8ddd7b3bfdc7eea0902171817346596274_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9
![Sharvari Wagh Sizzling Photos: બોલિવૂડ અભિનેત્રીઓ પોતાની એક્ટિંગની સાથે સાથે તેમની સ્ટાઈલથી પણ ફેન્સને દિવાના બનાવી દે છે. અભિનેત્રી શરવી વાઘ પણ તેના લુકથી તેના ચાહકોને પ્રભાવિત કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/4efdd2f969559e8b1c92e99f32ded48e26d37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sharvari Wagh Sizzling Photos: બોલિવૂડ અભિનેત્રીઓ પોતાની એક્ટિંગની સાથે સાથે તેમની સ્ટાઈલથી પણ ફેન્સને દિવાના બનાવી દે છે. અભિનેત્રી શરવી વાઘ પણ તેના લુકથી તેના ચાહકોને પ્રભાવિત કરે છે.
2/9
![આ બ્લેક એન્ડ વ્હાઇટ ચેક્ડ સાડીમાં શરવરી વાઘ એકદમ અદભૂત લાગી રહી છે. વન સ્ટ્રેપ બ્લાઉઝ સાથે શરવરીનો આ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/3fb5ed13afe8714a7e5d13ee506003dd0ab29.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બ્લેક એન્ડ વ્હાઇટ ચેક્ડ સાડીમાં શરવરી વાઘ એકદમ અદભૂત લાગી રહી છે. વન સ્ટ્રેપ બ્લાઉઝ સાથે શરવરીનો આ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો.
3/9
![શરવરી વાઘ આ રેડ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ એકવાર દિવાળી પર આ સાડી પહેરી હતી.. તેણે ડીપનેક સ્લીવલેસ બ્લાઉઝ, હેવી નેકલેસ અને સ્લિક બન સાથે આ લુક પૂર્ણ કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/f99687dd719c4e8bc6a39e946c3d9ef7dda1e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શરવરી વાઘ આ રેડ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ એકવાર દિવાળી પર આ સાડી પહેરી હતી.. તેણે ડીપનેક સ્લીવલેસ બ્લાઉઝ, હેવી નેકલેસ અને સ્લિક બન સાથે આ લુક પૂર્ણ કર્યો હતો.
4/9
![શરવરી વાઘ આ પીળા રંગની મોનોકિનીમાં એકદમ સિઝલિંગ લાગી રહી છે. અભિનેત્રી બ્લેક કેપ સાથે આ મોનોકિનીમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/2de40e0d504f583cda7465979f958a98f89d4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શરવરી વાઘ આ પીળા રંગની મોનોકિનીમાં એકદમ સિઝલિંગ લાગી રહી છે. અભિનેત્રી બ્લેક કેપ સાથે આ મોનોકિનીમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
5/9
![આ ગ્રીન કલરના બેકલેસ વન પીસમાં શરવરી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. અભિનેત્રી ડાર્ક આઇ મેકઅપ અને સ્લિક બનમાં સારી લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/135007e7085979a7d5b41ce54c0e54d72ea9b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ગ્રીન કલરના બેકલેસ વન પીસમાં શરવરી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. અભિનેત્રી ડાર્ક આઇ મેકઅપ અને સ્લિક બનમાં સારી લાગે છે.
6/9
![શરવરી આ ઑફ શોલ્ડર રેડ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ આ ડ્રેસમાં જબરદસ્ત ફોટોશૂટ પણ કરાવ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/fac4ef5554f69012fe38d2f1d4e245a6a37cd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શરવરી આ ઑફ શોલ્ડર રેડ કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ આ ડ્રેસમાં જબરદસ્ત ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
7/9
![શરવરીના આ ટ્રેડિશનલ લુક પરથી તમારી નજર હટાવવી મુશ્કેલ છે. સિલ્વર સ્લીવલેસ ડીપનેક બ્લાઉઝ સાથે લહેંગો પહેરીને અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/e4bde0eb46b8f32ef4b4207f5344b4d455a50.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શરવરીના આ ટ્રેડિશનલ લુક પરથી તમારી નજર હટાવવી મુશ્કેલ છે. સિલ્વર સ્લીવલેસ ડીપનેક બ્લાઉઝ સાથે લહેંગો પહેરીને અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
8/9
![ડીપનેક બ્લાઉઝ સાથે પીળા કલરની આ સાડીમાં શરવરીનો આ લુક જોવા જેવો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/86c3cbc8cde622a8c725d89a88bdcb96ae9c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ડીપનેક બ્લાઉઝ સાથે પીળા કલરની આ સાડીમાં શરવરીનો આ લુક જોવા જેવો છે.
9/9
![શરવરીએ તેના પહેલા ડાન્સ નંબર તેની ફિલ્મ 'મુંજ્યા'ના ગીત 'તરસ'માં કર્યો છે. આ ગીતમાં તેના ડાન્સ, જબરદસ્ત એનર્જી અને સ્ટાઇલથી ચાહકો પ્રભાવિત થયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/12/1058abae0dc372f4432cbea7fa123512a7c32.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શરવરીએ તેના પહેલા ડાન્સ નંબર તેની ફિલ્મ 'મુંજ્યા'ના ગીત 'તરસ'માં કર્યો છે. આ ગીતમાં તેના ડાન્સ, જબરદસ્ત એનર્જી અને સ્ટાઇલથી ચાહકો પ્રભાવિત થયા હતા.
Published at : 12 Jun 2024 12:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)