શોધખોળ કરો
બ્લૂ ઓફ શૉલ્ડર ગાઉનમાં ફરી એકવાર ઉર્વશી રૌતેલાએ મચાવ્યો કેર, ઇન્ટરનેટ પર છવાઇ બ્યૂટીફૂલ લૂક્સ વાળી તસવીરો.......

Urvashi_Rautela_Photos
1/6

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ભલે મોટા પડદા પર ઓછી દેખાતી હોય છે, પરંતુ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઉર્વશી રૌતેલા અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સને પોતાનુ અપડેટ આપતી રહે છે. એકવાર ફરીથી એક્ટ્રેસની તસવીરો સોશ્યલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.
2/6

ઉર્વશી રૌતેલાના ખાતામાં ભલે વધુ સારી ફિલ્મોના હોય, પરંતુ ફેન્સ તેની સ્ટાઇલના દિવાના છે. એક્ટ્રેસનુ ડ્રેસિંગ સેન્સ લોકોના દિલને ઘાયલ કરી જાય છે.
3/6

બ્લૂ ઓફ શૉલ્ડર ગાઉનમાં ઉર્વશી રૌતેલા દિલકશ અંદાજ બતાવતી દેખાઇ રહી છે. તેના હૂસ્નનો જાદુ એકવાર ફરીથી ફેન્સના માથા પર ચઢીનો બોલી રહ્યો છે.
4/6

આ ઓફ શૉલ્ડર બૉડીકૉન ડ્રેસમાં ઉર્વશી રૌતેલા પોતાના ફિગરને ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. જેને જોઇને કોઇપણ આરામથી ઘાયલ થઇ જશે.
5/6

આ કંઇ પહેલીવાર નથી બન્યુ કે ઉર્વશી રૌતેલાએ આ રીતે કેર વર્તાવ્યો હોય, હંમેશા એક્ટ્રેસ પોતાના હૂસ્નની વીજળીઓ પાડતી રહે છે.
6/6

ઉર્વશીને હંમેશા અલગ અલગ સ્ટાઇલમાં ગાઉન પહેરીને જોઇ શકાય છે, આ સિન્ડ્રેલા ગાઉનમાં તે એકદમ પરી લાગી રહી છે.
Published at : 21 Nov 2021 11:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આઈપીએલ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
