શોધખોળ કરો
In Pics: ઋત્વિક રોશને તેની પ્રેમિકા સબા આઝાદ સાથેની રોમેન્ટિક તસવીરો કરી શેર, પૂર્વ પત્નીએ કરી કોમેન્ટ
Saba Azad Hrithik Roshan Pics: બોલિવૂડના એક્ટર ઋત્વિક રોશને તેની પ્રેમિકા સબા આઝાદ સાથે કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જેના પર તેની પૂર્વ પત્નીએ પણ કોમેન્ટ્સ કરી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

Saba Azad Hrithik Roshan Pics: બોલિવૂડના એક્ટર ઋત્વિક રોશને તેની પ્રેમિકા સબા આઝાદ સાથે કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જેના પર તેની પૂર્વ પત્નીએ પણ કોમેન્ટ્સ કરી હતી.
2/7

ઋત્વિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે તાજેતરમાં NMACC લૉન્ચ ઇવેન્ટમાં પહોંચ્યો હતો. જ્યાં બંને રોયલ લુકમાં જોવા મળ્યા હતા.
3/7

બંનેએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેઓ એકબીજાની બાહોમાં હાથ નાખીને રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે.
4/7

હવે અભિનેતાની પૂર્વ પત્ની સુઝેન ખાને પણ કપલની આ સુંદર તસવીરો પર કોમેન્ટ્સ કરી છે. સુઝેને તસવીરો પર હાર્ટ ઈમોજી બનાવીને કહ્યું કે 'ખૂબ જ સુંદર'
5/7

જોકે, આ પહેલીવાર નથી જ્યારે ઋત્વિક રોશને સબા સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી હોય. પહેલા પણ તેણે પોતાના વેકેશનની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં બંને મસ્તીભર્યા અંદાજમાં જોવા મળે છે.
6/7

આ તસવીર બંનેના ક્રિસમસ વેકેશનની છે. જેમાં બંને વિન્ટર લૂકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.
7/7

સબા આઝાદ એક મહાન ગાયિકા પણ છે. જે લાંબા સમયથી ઋત્વિક રોશને ડેટ કરી રહી છે.
Published at : 04 Apr 2023 02:31 PM (IST)
આગળ જુઓ
Advertisement