શોધખોળ કરો
International Yoga Day 2022: યોગ દ્વારા પોતાને ફિટ રાખે છે મલાઈકા અરોરા
મલાઈકા અરોરા
1/5

એક્ટ્રેસ મલાઈકા અરોરા બોલીવૂડમાં તેની ફિટનેસને લઈ જાણીતી છે. મલાઈકા પોતાને ફિટ રાખવા માટે સખત મહેનત કરે છે. આટલું જ નહીં, તે તેના આહાર અને દિનચર્યાને પણ ચુસ્તપણે અનુસરે છે અને વજનની કસરતો ઉપરાંત તે યોગ કરે છે.
2/5

મલાઈકા અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્કઆઉટ અને ડાયટને લગતી પોસ્ટ શેર કરે છે.
Published at : 20 Jun 2022 08:37 PM (IST)
આગળ જુઓ




















