શોધખોળ કરો
Ira Khan Wedding: લગ્નના ફન્કશન બાદ શૉર્ટ ડ્રેસમાં હૉટેસ્ટ ગર્લ લાગી ઇરા ખાન, ચહેરા પર દેખાયો વેડિંગ ગ્લૉ
આ દરમિયાન તે મુંબઈમાં શૉર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. ગઇકાલે ઇરા ખાન લગ્નના ફન્કશન બાદ શૉર્ટ ડ્રેસમાં એકદમ હૉટેસ્ટ ગર્લ જેવી લાગી હતી

(તસવીર સોશ્યલ મીડિયા પરથી)
1/6

Ira Khan Wedding: બૉલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી ઇરા ખાન બહુ જલ્દી દુલ્હન બનવા જઈ રહી છે. તેના લગ્નના ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. આ દરમિયાન તે મુંબઈમાં શૉર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. ગઇકાલે ઇરા ખાન લગ્નના ફન્કશન બાદ શૉર્ટ ડ્રેસમાં એકદમ હૉટેસ્ટ ગર્લ જેવી લાગી હતી. તેના ચહેરા પર પણ વેડિંગ ગ્લૉ જોવા મળ્યો હતો.
2/6

ઈરા ખાનની આ તસવીરો તેના લગ્નના ફન્ક્શન પછીની છે. જેમાં તે એકદમ સિમ્પલ પણ ગૉર્જિયસ લૂકમાં જોવા મળી હતી. તસવીરોમાં ઇરા ખાન લાઇનવાળા શર્ટ સાથે શૉર્ટ સ્કર્ટ પહેરેલી જોવા મળે છે.
3/6

ઈરા ખાનનો મેકઅપ લૂકમાં જોવા મળી હતી. પરંતુ લગ્નની ચમક તેના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે.
4/6

રિપોર્ટ્સ અનુસાર, નુપુર અને ઈરા ખાન મહારાષ્ટ્રીયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કરવા જઈ રહી છે.
5/6

આ માટે આમિર ખાનના મુંબઈના ઘરને રોશનીથી દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું.
6/6

તમને જણાવી દઈએ કે ઈરા ખાન અને નુપુર શિખરેની સગાઈ થોડા મહિના પહેલા જ થઈ હતી. જેમાં બી-ટાઉનના ઘણા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. હવે આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે.
Published at : 03 Jan 2024 12:59 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
